EP- 43 How can a husband and wife get a divorce? ( Gujarati )

EP- 43 How can a husband and wife get a divorce? ( Gujarati )

How many divorces can a husband and wife get under the Hindu Marriage Act?
Husband and wife can apply to the court for divorce after a certain period of time
How long after a husband and wife get divorced can they remarry?
Divorce by consent
Divorce against each other’s wishes
Husband or wife in a relationship with another man or woman
If the spouse is an adulterer
Husband and wife do not want to live together
Husbands and wives may feel that their marriage is not going well
Husband and wife can apply for divorce only after completing one year of marriage
If there is an order from the court or an appeal cannot be made after divorce, remarriage can be made immediately but if there is an order, an appeal can be made after the expiry of the time limit for appeal and if appealed, a decision from the above court. Another marriage can take place after the meeting
This video talks about …
હિન્દુ મેરેજ એક્ટ મુજબ પતિ પત્ની કેટલી રીતે છૂટાછેડા લઇ શકે છે?
પતિ અને પત્ની લગ્નના કેટલા સમય પછી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી શકે છે
પતિ અને પત્ની ને છુટાછેડા મળી ગયા પછી કેટલા સમય પછી બીજું લગ્ન કરી શકે છે
સંમતિથી છૂટાછેડા
એકબીજાની ઇચ્છા વિરુદ્ધ છૂટાછેડા
પતિ અથવા પત્ની કોઈ બીજા પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ રાખતા હોય
પતિ કે પત્ની વ્યભિચારી હોય
પતિ અને પત્ની સાથે રહેવા ન માંગતા હોય
પતિ અને પત્ની ને એમ લાગતું હોય કે લગ્ન જીવન સારી રીતે નહીં ચાલી શકે
પતિ અને પત્ની લગ્નના એક વર્ષ પૂર્ણ થયા પછી જ છૂટાછેડા માટે અરજી કરી શકે છે
છુટાછેડા મળી ગયા પછી જો કોર્ટમાંથી એ ઓર્ડર થયો હોય કે અપીલ થઈ શકશે નહીં તો તરત જ બીજું લગ્ન કરી શકાય છે પરંતુ જો એ ઓર્ડર થયો હોય અપીલ કરી શકાશે તો તેવા સમયે અપીલની સમય મર્યાદા પૂર્ણ થયા પછી અને જો અપીલ કરી હોય તો ઉપરની અદાલતમાંથી નિર્ણય મળ્યા પછી બીજું લગ્ન કરી શકાય છે
આ વીડિયોમાં આ વિશે વાત કરેલી છે…

Follow my Instagram ID:- kashyap_vyas_official
Follow my Twitter ID:- @Advkashyapvyas

12 Comments

  1. Sir મારા ડિવોર્સ સમાજ નાં રિવાજ મુજબ કાચા કાગળ પર લીધેલા છે પણ સરકાર a વેલિડ માનતી નથી હવે મારે કાયદાકીય કાર્યવાહી દ્વારા ડિવોર્સ લેવા છે એનાં માટે સું કરું ?

  2. મારે તમને મળવું છે, પતિ અને પત્ની ૧ વષૅ થી અલગ રહેતા હોય તો છુટાછેડા કોટૅ આપે છે એના વિષે ચર્ચા કરવી છે, આવા વાહિયાત વિડીયો ના બનાવો

  3. લવ મેરેજ મા છુટાછેડા કેવી રીતે લેવાય લગન ના 2 વષ થઈ ગયા છે પતિને સાસરા નો ત્રાસ છે ને હાથ ઉપાડ પન બહુ થાય છે એટલે મારે જરૂર છે

  4. તમારુ સરનામું મોકલો હું રૂબરૂ મળવા આવીશ,

  5. સાહેબ પત્ની બીજા રાજ્ય ની હોય તો
    ખોટા કેશ કરે તો શું કરવું બચવા માટે

Leave a Reply

Your email address will not be published.


*